The Tower of Babel (Genesis 11: 1-9)
ગુજરાતી (Gujarati)
સંસારનું વિભાજન
- અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી;
- અને એમ થયું કે, તેઓ પૂર્વ તરફ રખડતા રખડતા શિનઆર દેશના એક મેદાનમાં આવી પહોંચ્યા, ને ત્યાં રહ્યા.
- અને તેઓએ એકબીજને કહ્યું કે, ચાલો, આપણે ઈંટો પાડીઓ, ને તે સારી પેઠે પકવીએ. અને પથ્થરને ઠેકાણે તેઓની પાસે ઈંટો હતી, ને છોને ઠેકાણે ડામર હતો.
- અને તેઓએ કહ્યું કે, ચાલો, આપણે પોતાને સારુ એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે, એવો બૂરજ બાંધીએ, અને એમ આપણે પોતાને સારુ નામ કરીએ; કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ.
- અને જે નગર તથા બુરજ માણસોના દીકરાઓ બાંધના હતા, તે જોવાને યહોવા ઊતર્યો.
- અને યહોવાએ કહ્યું કે, જુઓ, આ લોકો એક છે, ને તે સર્વની ભાષા એક છે; અને તેઓએ આવું કરવા માંડયું છેઃ તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહિ થશે
- ચાલો, આપાણે ત્યાં ઊતરીએ, ને તેઓની ભાષા ઉલટાવી નાખીએ કે, તેઓ એકબીજાની બોલી ન સમજે.
- એમ યહોવાએ તેઓને ત્યાથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા; અને તેઓએ નગર બાધવાનું મૂકી દીધું.
- એ સારુ તેનું નામ બાબિલ (એટલે ગૂંચવણ) પડયું; કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી; અને યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.
Transliteration
- anē ākhī pr̥thvīmāṁ ēka ja bhāṣā tathā ēka ja bōlī hatī;
- anē ēma thayuṁ kē, tē'ō pūrva tarapha rakhaḍatā rakhaḍatā śina'āra dēśanā ēka mēdānamāṁ āvī pahōn̄cyā, nē tyāṁ rahyā.
- anē tē'ō'ē ēkabījanē kahyuṁ kē, cālō, āpaṇē īṇṭō pāḍī'ō, nē tē sārī pēṭhē pakavī'ē. Anē paththaranē ṭhēkāṇē tē'ōnī pāsē īṇṭō hatī, nē chōnē ṭhēkāṇē ḍāmara hatō.
- anē tē'ō'ē kahyuṁ kē, cālō, āpaṇē pōtānē sāru ēka śahēra bāndhī'ē tathā jēnī ṭōca ākāśa sudhī pahōn̄cē, ēvō būraja bāndhī'ē, anē ēma āpaṇē pōtānē sāru nāma karī'ē; kē ākhī pr̥thvī para āpaṇē vikhērā'ī na ja'ī'ē.
- anē jē nagara tathā buraja māṇasōnā dīkarā'ō bāndhanā hatā, tē jōvānē yahōvā ūtaryō.
- anē yahōvā'ē kahyuṁ kē, ju'ō, ā lōkō ēka chē, nē tē sarvanī bhāṣā ēka chē; anē tē'ō'ē āvuṁ karavā māṇḍayuṁ chēḥ tō havē jē kaṁī tē'ō karavā dhārē tēmāṁ tē'ōnē aṭakāva nahi thaśē
- cālō, āpāṇē tyāṁ ūtarī'ē, nē tē'ōnī bhāṣā ulaṭāvī nākhī'ē kē, tē'ō ēkabījānī bōlī na samajē.
- ēma yahōvā'ē tē'ōnē tyāthī ākhī pr̥thvī para vikhērī nākhyā; anē tē'ō'ē nagara bādhavānuṁ mūkī dīdhuṁ.
- ē sāru tēnuṁ nāma bābila (ēṭalē gūn̄cavaṇa) paḍayuṁ; kēma kē yahōvā'ē tyāṁ ākhī pr̥thvīnī bhāṣāmāṁ gūn̄cavaṇa karī nākhī; anē yahōvā'ē tē'ōnē tyānthī ākhī pr̥thvī para vikhērī nākhyā.
Information about Gujarati |
Phrases |
Numbers |
Time |
Tower of Babel |
Learning materials
Learn Gujarati with uTalk
Tower of Babel in Indo-Aryan languages
Assamese,
Awadhi,
Bengali,
Fijian Hindi,
Gujarati,
Hindi,
Konkani,
Maldivian,
Marathi,
Nepali,
Odia,
Punjabi,
Romani,
Sanskrit,
Sarnámi Hindustani,
Sinhala,
Sylheti,
Urdu
Other Tower of Babel translations
By language |
By language family
[top]
Why not share this page:
Learn languages for free on Duolingo

If you like this site and find it useful, you can support it by making a donation via PayPal or Patreon, or by contributing in other ways. Omniglot is how I make my living.
Note: all links on this site to Amazon.com
, Amazon.co.uk
and Amazon.fr
are affiliate links. This means I earn a commission if you click on any of them and buy something. So by clicking on these links you can help to support this site.
[top]